નીચેની પ્રક્રિયામાં નીપજ $Z$ ઓળખો:
$C_6H_5NH_2$ $\xrightarrow{(Ac)_2O} X$ $\xrightarrow{Br_2/CCl_4} Y$ $\xrightarrow{HOH} Z$

  • A
    $p-$બ્રોમોએનિલીન
  • B
    $p-$બ્રોમોએસીટોફિનોન
  • C
    $o-$બ્રોમોએસીટોફિનોન
  • D
    $o-$બ્રોમોએસીટેનિલાઈડ

Explore More

Similar Questions

નીચેનાને તેમની બેઝિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો:
$(i)$ $C_2H_5NH_2, C_6H_5NH_2, NH_3, C_6H_5CH_2NH_2$ અને $(C_2H_5)_2NH$
$(ii)$ $C_2H_5NH_2, (C_2H_5)_2NH, (C_2H_5)_3N, C_6H_5NH_2$
$(iii)$ $CH_3NH_2, (CH_3)_2NH, (CH_3)_3N, C_6H_5NH_2, C_6H_5CH_2NH_2$

Difficult
View Solution

પ્રક્રિયા: $\text{પ્રાથમિક એમાઇન} + CHCl_3 + KOH \rightarrow \text{નીપજ}$,અહીં નીપજ શું છે?

જ્યારે સલ્ફાનિલિક એસિડ $(p-H_2NC_6H_4SO_3H)$ ની પ્રક્રિયા વધારાના બ્રોમિન સાથે કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક '$A$' ને ઓળખો: $A \xrightarrow[ii) \Delta]{i) \text{Moist } Ag_2O} CH_3CH_2N(CH_3)_2 + CH_2 = CH_2 + H_2O$

નીચેના માટે કારણો આપો:
$(i)$ એનિલિનનો $pK_{b}$ મિથાઈલએમાઈન કરતા વધારે છે.
$(ii)$ ઈથાઈલએમાઈન પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એનિલિન નથી.
$(iii)$ પાણીમાં મિથાઈલએમાઈન ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રેટેડ ફેરિક ઓક્સાઈડના અવક્ષેપ આપે છે.
$(iv)$ એરોમેટિક ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો ગ્રુપ $o-$ અને $p-$ નિર્દેશક હોવા છતાં,એનિલિનના નાઈટ્રેશનથી નોંધપાત્ર પ્રમાણમાં $m$-નાઈટ્રોએનિલિન મળે છે.
$(v)$ એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી.
$(vi)$ એરોમેટિક એમિનના ડાયઝોનિયમ ક્ષાર એલિફેટિક એમિનના ક્ષાર કરતા વધુ સ્થાયી હોય છે.
$(vii)$ પ્રાથમિક એમિનના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ પસંદ કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo