નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $X$ ને ઓળખો:
$CH_{3}-(CH_{2})_{4}-CH_{3} \xrightarrow{Cr_{2}O_{3}, 773 \ K, 10-20 \ atm} X$

  • A
    $CH_{3}-CH=CH-CH_{3} + CH_{2}=CH_{2} + H_{2}$
  • B
    $2 \ CH_{3}-CH=CH_{2} + H_{2}$
  • C
    $C_{6}H_{6} + 4 \ H_{2}$
  • D
    $CH_{3}-(CH_{2})_{3}-CH=CH_{2} + H_{2}$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ પગલું કોરાન્યુલીનનું તાજેતરનું સંશ્લેષણ છે. નીપજ $A$ શું છે?

$P, Q$ અને $S$ સંયોજનોનું $HNO_3/H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરીને નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં મુખ્ય નિપજ શું મળે છે?

Difficult
View Solution

જ્યારે બેન્ઝિનનું $FeCl_3$ ની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ....... છે.

આલ્કાઇલ સમૂહો .......... ને કારણે $o-$ અને $p-$ નિર્દેશક છે.

એરીન સંયોજનો કયા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ આપે છે? તેમના યોગ્ય ઉદાહરણો અને પ્રતિક્રિયાઓ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo