નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ ઓળખો:
$3,4,5-\text{Tribromoaniline} \xrightarrow[\text{(ii) } H_3PO_2]{\text{(i) diazotization}} ?$

  • A
    $3, 4, 5-\text{Tribromobenzene}$
  • B
    $1, 2, 3-\text{Tribromobenzene}$
  • C
    $2, 4, 6-\text{Tribromobenzene}$
  • D
    $3, 4, 5-\text{Tribromonitrobenzene}$

Explore More

Similar Questions

એનિલીનિયમ આયનના બે બંધારણોને તપાસો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન ઓળખો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$C_6H_5NO_2 \xrightarrow{Zn / NH_4Cl} \text{Product}$

કોલમ-$I$ માં આપેલા સંયોજનોને કોલમ-$II$ માં આપેલી વસ્તુઓ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઈડ $1$. ઝ્વિટર આયન
$B$. સલ્ફાનિલિક એસિડ $2$. હિન્સબર્ગ પ્રક્રિયક
$C$. આલ્કાઈલ ડાયઝોનિયમ ક્ષાર $3$. ડાઈ (રંગકો)
$D$. એરાઈલ ડાયઝોનિયમ ક્ષાર $4$. આલ્કોહોલમાં રૂપાંતર

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે: $CH_3OH$ $\xrightarrow{HI} CH_3I$ $\xrightarrow{KCN} CH_3CN$ $\xrightarrow{\text{reduction}} X$ $\xrightarrow{HNO_2} Y$

સંયોજન $X$ $(C_7H_9N)$ બેન્ઝીનસલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને $Y$ $(C_{13}H_{13}NO_2S)$ આપે છે જે આલ્કલીમાં અદ્રાવ્ય છે. સંયોજન $X$ કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo