નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ ઓળખો:
$n CH_3 MgI + n H_2 O \xrightarrow{\text{dry ether}} \text{product}$

  • A
    $n MgI$ અને $n CH_4$
  • B
    $\frac{n}{2} C_2 H_6$
  • C
    $n CH_3 OH$ અને $n MgI$
  • D
    $n CH_4$ અને $n MgI(OH)$

Explore More

Similar Questions

આલ્કેનની બનાવટમાં,સંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના સાંદ્ર જલીય દ્રાવણનું શું કરવામાં આવે છે?

જ્યારે આઇસોબ્યુટેન સૂર્યપ્રકાશમાં $Cl_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ છે?

$C-H$ બંધની લંબાઈ સૌથી વધુ શેમાં હોય છે?

સંયોજન $A$ ની $U.V.$ પ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે; જેની $N, N$-ડાયમિથાઈલફોર્મામાઈડ $(DMF)$ દ્રાવકમાં $NaNO_{2}$ સાથે પ્રક્રિયા કરતા $2$-નાઈટ્રોબ્યુટેન મળે છે. સંયોજન $A$ કયું છે?

નીચેનામાંથી શેમાં $Baeyer$ કોણીય તણાવ મહત્તમ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo