જ્યારે $RCN$ ને સોડિયમ અને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

  • A
    $RCONH_2$
  • B
    $RCOONH_4$
  • C
    $RCH_2NH_2$
  • D
    $R(CH_2)_3NH_2$

Explore More

Similar Questions

$CH_3-CH_2-I$ $\xrightarrow{NaCN} A$ $\xrightarrow[Partial \ hydrolysis]{\Theta OH} B$ $\xrightarrow[Br_2]{NaOH} C$. નીપજ $C$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનનું રિડક્શન કરીને પ્રાથમિક એમાઈન બનાવી શકાય છે?

ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયાને તેમાં વપરાતા પ્રક્રિયકો અને રીએજન્ટ્સ પરથી ઓળખો.

જ્યારે ક્લોરોબેન્ઝીનને $570 \ K$ તાપમાને ઝાયલીનમાં $Cu_2O$ ની હાજરીમાં $NH_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

બેન્ઝીન $\xrightarrow{HNO_3/H_2SO_4}$ મધ્યવર્તી $\xrightarrow[Heat]{Sn/HCl}$ નીપજ. અંતિમ નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo