એસીટોનની ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજનમાં પ્રક્રિયક $X$ અને નીપજ $Y$ ઓળખો.

  • A
    $X = MgCl_2;\; Y = CH_3CH = CH_2$
  • B
    $X = CH_3MgCl;\; Y = C_2H_5COCH_3$
  • C
    $X = CH_3MgCl;\; Y = (CH_3)_3COH$
  • D
    $X = C_2H_5MgCl;\; Y = (CH_3)_3COH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સિલ્વરના અવક્ષેપ બનાવે છે?

નીચે આપેલા આલ્ડિહાઇડ્સમાંથી કેટલા આલ્ડિહાઇડ્સ કેનિઝારો પ્રક્રિયા આપે છે: ફિનાઇલ ઇથેનાલ,મેથેનાલ,$2-$મિથોક્સી પ્રોપેનાલ,ટ્રાયક્લોરો ઇથેનાલ.

આપેલી પ્રક્રિયા
$C_6H_5-CHO + Br-CH_2-COOC_2H_5 \xrightarrow[(ii) HOH/NH_4Cl, (iii) \Delta]{(i) Zn} C_6H_5-CH=CH-COOC_2H_5$
ને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે?

પ્રક્રિયામાં
$Phenol$ $\xrightarrow[\text{Reimer-Tiemann}]{} X$ $\xrightarrow[(ii) H^+]{(i) NaOH \text{ (conc.)}} Z$
નીપજ $Z$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo