ઔદ્યોગિક સ્તરે ડાયબોરેનનું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા થાય છે તે ઓળખો.

  • A
    $BF_3$ ની ડાયઈથાઈલ ઈથરમાં $LiAlH_4$ સાથેની પ્રક્રિયા
  • B
    $NaBH_4$ નું $I_2$ સાથે ઓક્સિડેશન
  • C
    $450 \ K$ તાપમાને $BF_3$ ની $NaH$ સાથેની પ્રક્રિયા
  • D
    $H_3BO_3$ ને $370 \ K$ થી વધુ તાપમાને ગરમ કરીને

Explore More

Similar Questions

$BCl_3 + H_2O \longrightarrow$ નીપજ,અહીં નીપજ છે:

Difficult
View Solution

બોરેક્સ વિશે શું સાચું નથી?

કોલેમાનાઈટ (Colemanite) શું છે?

એક તત્વ $X$ જે પ્રથમ ટૂંકા આવર્તમાં આવેલું છે તેની બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના $s^2p^1$ છે. તેના ઓક્સાઇડનું સૂત્ર અને એસિડ-બેઝ સ્વભાવ શું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo