નીચે આપેલા દરેક વેગ અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ ઓળખો.
$(i)$ $k = 2.3 \times 10^{-5} \, L \, mol^{-1} \, s^{-1}$
$(ii)$ $k = 3 \times 10^{-4} \, s^{-1}$

  • A
    $i$ દ્વિતીય ક્રમ છે,$ii$ પ્રથમ ક્રમ છે
  • B
    $i$ પ્રથમ ક્રમ છે,$ii$ દ્વિતીય ક્રમ છે
  • C
    $i$ શૂન્ય ક્રમ છે,$ii$ પ્રથમ ક્રમ છે
  • D
    $i$ દ્વિતીય ક્રમ છે,$ii$ શૂન્ય ક્રમ છે

Explore More

Similar Questions

કોઈપણ પ્રક્રિયા માટે વેગ અચળાંક $K = 2.3 \times 10^{-5} \ mol^{-3/2} \ L^{3/2} \ S^{-1}$ છે; તો પ્રક્રિયાનો ક્રમ . . . . . . હશે.

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-3} \ min^{-1}$ છે. આ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. તો $17^{\circ} C$ તાપમાને આ પ્રક્રિયા માટે વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

પ્રક્રિયા $X + Y \rightarrow Z$ માટે પ્રક્રિયાવેગનું સમીકરણ $r = K[X][Y]$ છે. જો $Y$ ની સાંદ્રતા ખૂબ જ વધારી દેવામાં આવે,તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

Rate $= K[A]^{\frac{1}{2}} \cdot [B]^{\frac{3}{2}}$ ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે?

એક પ્રક્રિયા $A \rightarrow B$ માં,જો પ્રક્રિયકની સાંદ્રતા $9$ ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ $3$ ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo