નીચેના રૂપાંતરણમાં વપરાતા પ્રક્રિયક $R$ ને ઓળખો: $\text{Glucose} \xrightarrow{R} n-\text{hexane}$

  • A
    $HI, \Delta$
  • B
    $NH_2OH$
  • C
    $HCN$
  • D
    $HNO_3$

Explore More

Similar Questions

નીચે આપેલ ચક્રીય હેમિયાસેટલ $(X)$ માટે,સાચી પાયરાનોઝ રચના કઈ છે?

જ્યારે સુક્રોઝના એક ગ્રામ મોલનું જળવિભાજન કરવામાં આવે ત્યારે મળતા નીપજોનું કુલ દળ કેટલું હોય છે ($\text{ g}$ માં)?

આપેલ કાર્બોહાઇડ્રેટને કયા શબ્દોનો સમૂહ યોગ્ય રીતે ઓળખે છે?
$1$. પેન્ટોઝ $2$. પેન્ટ્યુલોઝ $3$. હેક્સ્યુલોઝ $4$. હેક્સોઝ
$5$. એલ્ડોઝ $6$. કીટોઝ $7$. પાયરેનોઝ $8$. ફ્યુરેનોઝ

નીચે આપેલ વિન્યાસ ધરાવતા ચાર એલ્ડોઝના સાચા અનુરૂપ નામ અનુક્રમે કયા છે?

$\alpha - D - (+)$ ગ્લુકોઝ અને $\beta - D - (+)$ ગ્લુકોઝ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo