નીચે દર્શાવેલ પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયક $R$ ને ઓળખો.
$C_6H_5N_2Cl + R \rightarrow C_6H_6$

  • A
    $HCl$
  • B
    $H_3PO_2 / H_2O$
  • C
    $H_2O / HCl$
  • D
    $HNO_3$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: શુદ્ધ એનિલિન અને અન્ય એરિલએમાઈન સામાન્ય રીતે રંગહીન હોય છે.
વિધાન $II$: એરિલએમાઈન વાતાવરણીય રિડક્શનને કારણે સંગ્રહ દરમિયાન રંગીન બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નાઈટ્રોબેન્ઝીનનું ઝિંક અને $NH_4Cl$ સાથે રિડક્શન કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે પ્રાથમિક એમાઈન મળતો નથી?

Difficult
View Solution

$C_4H_{11}N$ આણ્વીય સૂત્ર ધરાવતા દ્વિતીયક એમાઈનની સંખ્યા કેટલી છે?

નીચેની મલ્ટિસ્ટેપ પ્રક્રિયામાંથી બનતી નીપજ $(P)$ કઈ છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo