બેન્ઝાલ્ડિહાઈડની પ્રક્રિયક $X$ સાથેની પ્રક્રિયાથી નીપજ $Y$ બનતી હોય,તો તેવો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $NH_2OH$,હાઈડ્રેઝોન
  • B
    $NH_2NH_2$,સેમિકાર્બેઝોન
  • C
    $C_6H_5NH_2$,શિફ બેઝ
  • D
    $RNH_2$,ઓક્સાઈમ

Explore More

Similar Questions

$CH_3-CHO + CH_3-CHO$ વચ્ચે થતી આલ્ડોલ સંઘનન પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

$CaOCl_2 + H_2O \longrightarrow Ca(OH)_2 + X$
$X + CH_3CHO \longrightarrow Y$
$Y + Ca(OH)_2 \longrightarrow CHCl_3$
'$Y$' શું છે?

નીચેનામાંથી કયું $HCN$ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે,પરંતુ ફેહલિંગના દ્રાવણ દ્વારા ઓક્સિડેશન પામતું નથી?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયોફિલિક એડિશન (કેન્દ્રાનુરાગી યોગશીલ) પ્રક્રિયા છે?

એસીટોનના ત્રણ અણુઓ સૂકા $HCl$ ની હાજરીમાં શું બનાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo