નીચેનામાંથી અનુચુંબકીય (paramagnetic) આયનોનો સમૂહ ઓળખો.

  • A
    $V^{+2}, Co^{+2}, Ti^{+4}$
  • B
    $Ni^{+2}, Cu^{+2}, Zn^{+2}$
  • C
    $Ti^{+2}, Cu^{+2}, Mn^{+3}$
  • D
    $Sc^{+3}, Ti^{+3}, V^{+3}$

Explore More

Similar Questions

નીચેની સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીમાંથી,કઈ શ્રેણીમાં બધા જ ધાતુ આયનો $3d^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે?

$Mn^{2+}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$d-$બ્લોક તત્વોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Cr^{+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

સંક્રાંતિ ધાતુના મોનોક્સાઇડનો બેઝિક ગુણધર્મ નીચેના ક્રમને અનુસરે છે
(પરમાણુ ક્રમાંક $Ti = 22, V = 23, Cr = 24, Fe = 26$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo