નીચેના વિકલ્પોમાંથી $IF_5$ અણુના આકારને ઓળખો.

  • A
    ત્રિકોણીય દ્વિપિરામિડલ
  • B
    ચોરસ સમતલીય
  • C
    ષટ્કોણીય
  • D
    ચોરસ પિરામિડલ

Explore More

Similar Questions

$PCl_5$,$BrF_5$,અને $IF_7$ ના આકારો વિશે સાચું વિધાન પસંદ કરો.

$SO_{2}$ અણુનું બંધારણ આપો અને દરેક પરમાણુ પરનો ફોર્મલ વીજભાર ગણો.

નીચે આપેલી પ્રક્રિયામાં,$BCl_3$ અને $X$ ના ભૌમિતિક આકારો અનુક્રમે શું છે?
$BCl_3 + NH_3 \rightarrow X$

$PH_3$ માં બંધખૂણો નીચેનામાંથી .............. $^o$ ની નજીક હશે?

નીચેનામાંથી કયો વિકલ્પ મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વધતી જતી સંખ્યાનો સાચો ક્રમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo