$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન $I$ ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    એલીલ $i$ કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી.
  • B
    જનીન $I$ ત્રણ એલીલ ધરાવે છે.
  • C
    કોઈ પણ વ્યક્તિ ત્રણમાંથી માત્ર બે જ એલીલ ધરાવે છે.
  • D
    જ્યારે $I^{A}$ અને $I^{B}$ સાથે હોય,ત્યારે તેઓ સમાન પ્રકારની શર્કરા દર્શાવે છે.

Explore More

Similar Questions

$Nicotiana$ માં સ્વ-વંધ્યત્વ (Self-sterility) કોના દ્વારા નોંધવામાં આવ્યું હતું?

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) સમજાવો.

વ્યાખ્યા / સમજૂતી આપો: બહુવૈકલ્પિક કારકો (Multiple Allelism).

મનુષ્યમાં $ABO$ રુધિરજૂથનું નિયંત્રણ $I$ જનીન દ્વારા થાય છે. તે ત્રણ વૈકલ્પિક કારકો (એલીલ્સ) ધરાવે છે: $I^A$,$I^B$ અને $i$. જોકે,ત્રણ ભિન્ન એલીલ્સ હોવાને કારણે છ જુદા જુદા જનીન પ્રકારો શક્ય બને છે. આ કિસ્સામાં કુલ કેટલા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે?

નીચેનામાંથી કયા સંકરણમાં '$O$' રુધિરજૂથ ધરાવતી સંતતિ મેળવી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo