નીચેના વિધાનો માટે સાચું $(T)$ અથવા ખોટું $(F)$ ઓળખો :
$(i)$ વિદ્યુતવિભાજ્યમાં,પ્રવાહ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે વહે છે.
$(ii)$ જ્યારે ધાતુમાંથી પ્રવાહ વહે છે ત્યારે ધાતુનું બંધારણ બદલાય છે.
$(iii)$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાંથી $DC$ પ્રવાહ પસાર થવાને કારણે પ્રક્રિયા થાય છે.

  • A
    $T, T, T$
  • B
    $F, F, T$
  • C
    $F, T, T$
  • D
    $T, F, F$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સૌથી પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે?

$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા:
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો

$O_2$ વાયુ નીચેનામાંથી કોના વિદ્યુતવિભાજનની નીપજ તરીકે ઉત્પન્ન થશે $:$
$(A)$ સિલ્વર ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(B)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(C)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $H_2 SO_4$ નું મંદ દ્રાવણ.
$(D)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને $H_2 SO_4$ નું સાંદ્ર દ્રાવણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

કઈ પ્રક્રિયાઓમાંથી ક્લોરિન આડપેદાશ (by-product) તરીકે મેળવવામાં આવે છે તેના નામ આપો. જો $NaCl$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે તો શું થશે?

જલીય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજ્ય કોષોમાં ધ્રુવ (ઈલેક્ટ્રોડ) તરીકે $Na, Hg, S, Pt$ અને ગ્રેફાઈટમાંથી કયા પદાર્થોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo