પવન દ્વારા પરાગનયન પામતી વનસ્પતિ ઓળખો.

  • A
    ઘાસ
  • B
    હાઈડ્રીલા
  • C
    વેલિસનેરિયા
  • D
    દ્વિઅંગી (બ્રાયોફાઈટ્સ)

Explore More

Similar Questions

પાણીની મદદથી પરાગરજનું પરાગાશયથી પુષ્પના પરાગાસન સુધી સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે?

એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર શું કહેવાય છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

$A$ : ગેટોનોગેમી (Geitonogamy) હોમોઝાયગોસિટી અને જાતિની શ્રેષ્ઠતાને અનિશ્ચિત સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.
$R$ : તે કાર્યાત્મક,પરિસ્થિતિકીય અને આનુવંશિક રીતે પર-પરાગનયન છે.

જ્યારે પરાગાશય અને પરાગાસન એક જ સમયે પુખ્ત બને,ત્યારે તેને.....કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo