જો $Z$ એ સંકોચનીયતા અવયવ (compressibility factor) હોય,તો $1 \, \text{mole}$ વાસ્તવિક વાયુ માટે,નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાય?

  • A
    $Z = 1 - \frac{Pb}{RT}$
  • B
    $Z = 1 + \frac{Pb}{RT}$
  • C
    $Z = 1 + \frac{RT}{Pb}$
  • D
    $Z = 1 - \frac{a}{VRT}$

Explore More

Similar Questions

ઊંચા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણનું સ્વરૂપ શું બને છે?

$1 \ atm$ અને $750 \ K$ તાપમાને વાયુ $A$ ની ઘનતા $0.3 \ g/L$ છે. જો $A$ નું આણ્વીય દળ $27 \ g/mol$ હોય,તો સાચું વિધાન પસંદ કરો -

કઈ પરિસ્થિતિમાં આંતરઆણ્વીય આકર્ષણ બળો અસરકારક બને છે?

વાયુઓ આદર્શ વાયુ વર્તણૂકથી વિચલિત થાય છે કારણ કે અણુઓ $...$

આદર્શ વર્તણૂકથી ધન વિચલન થવાનું કારણ એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo