જો $P$,$V$,$M$,$T$ અને $R$ અનુક્રમે દબાણ,કદ,મોલર દળ,તાપમાન અને વાયુ અચળાંક હોય,તો આદર્શ વાયુ માટે ઘનતા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

  • A
    $\frac{RT}{PM}$
  • B
    $\frac{P}{RT}$
  • C
    $\frac{M}{V}$
  • D
    $\frac{PM}{RT}$

Explore More

Similar Questions

અચળ દબાણે,આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ કોના સમપ્રમાણમાં હોય છે?

આદર્શ વાયુ સમીકરણમાં,વાયુ અચળાંક $R$ ના પરિમાણો શું છે?

વાયુના એક ચોક્કસ દળનું કદ $27 \, ^oC$ તાપમાને અને $620 \, mm$ દબાણે $300 \, cc$ છે. $47 \, ^oC$ તાપમાને અને $640 \, mm$ દબાણે આ વાયુનું કદ ........... $cc$ થશે.

નીચેનો આલેખ શું દર્શાવે છે?

આપેલ આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે અલગ-અલગ અચળ દબાણે કદ-તાપમાનના આલેખ નીચે દર્શાવેલ છે. દબાણનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo