જો $20 \ g$ દ્રાવ્યને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે અને $15 \ ^oC$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $600 \ mm$ $Hg$ માલૂમ પડે,તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $1000$
  • B
    $1200$
  • C
    $1400$
  • D
    $1800$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને દ્રાવ્યનું મોલર દળ ગણો,જો $400 \ mg$ દ્રાવ્યને $300 \ mL$ પાણીમાં ઓગાળતા $0.2 \ atm$ અભિસરણ દબાણ ઉત્પન્ન થાય છે. $(R = 0.0821 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

આઈસોટોનિક (isotonic) દ્રાવણોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$300 \text{ K}$ તાપમાને $0.1 \text{ atm}$ અભિસરણ દબાણ ધરાવતા $0.3 \text{ dm}^3$ પાણીમાં ઓગળેલા અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણો। [દ્રાવ્યનું મોલર દળ = $328 \text{ g mol}^{-1}$, $R = 0.082 \text{ dm}^3 \text{atm K}^{-1} \text{mol}^{-1}$] ($\text{ g}$ માં)

જો $A$ માં $2\% \ NaCl$ હોય અને તેને $10\% \ NaCl$ ધરાવતા $B$ થી અર્ધપારગમ્ય પટલ દ્વારા અલગ કરવામાં આવે,તો કઈ ઘટના બનશે?

યુરિયાનું $x \% (w/v)$ દ્રાવણ એ $120 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના $4 \% (w/v)$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. $x$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo