જો $E_f$ અને $E_r$ એ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા હોય અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાનું જાણીતું હોય,તો

  • A
    $E_f > E_r$
  • B
    $E_f < E_r$
  • C
    $E_f = E_r$
  • D
    $E_f$ અને $E_r$ વચ્ચે કોઈ સંબંધ આપી શકાતો નથી કારણ કે માહિતી પૂરતી નથી

Explore More

Similar Questions

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરી બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા $(A_2 + B_2 \to 2AB)$ નો એન્થાલ્પી ફેરફાર ($kJ \ mol^{-1}$ માં) કેટલો હશે?

નીચેનામાંથી સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનો શોધો:
$1.$ પ્રક્રિયામાં થતી તમામ અથડામણો નીપજમાં પરિણમે છે.
$2.$ પ્રક્રિયામાં થતી તમામ અથડામણો અસરકારક હોય છે.
$3.$ અથડામણોની સંખ્યા દર પર આધાર રાખે છે.

Difficult
View Solution

$500 \, K$ અને $700 \, K$ તાપમાને એક પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે $0.02 \, s^{-1}$ અને $0.07 \, s^{-1}$ છે. $E_{a}$ અને $A$ ના મૂલ્યોની ગણતરી કરો.

Difficult
View Solution

$T \ K$ તાપમાને,પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનું સમીકરણ મળે છે: $\log \frac{k}{A} = -\frac{x}{T}$. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $(E_a)$ નું મૂલ્ય કેટલું થશે? $(R = \text{વાયુ અચળાંક})$

$25\,^oC$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \times 10^{-3}\,s^{-1}$ છે. જો તાપમાન વધારીને $35\,^oC$ કરતા પ્રક્રિયાનો વેગ બમણો થતો હોય,તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ\, mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo