જો $N$ એ સમય $t$ પર વસ્તી ગીચતા હોય,તો સમય $t + 1$ પર,ગીચતા . . . . . . તરીકે ગણવામાં આવે છે.

  • A
    $N_{t+1}=N_t+[(B+I)+(D+E)]$
  • B
    $N_{t+1}=N_t+[(B-I)+(D-E)]$
  • C
    $N_{t+1}=N_t+[(B+I)-(D+E)]$
  • D
    $N_{t+1}=N_t-[(B+I)-(D+E)]$

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો:
$(1)$ વસ્તી એટલે આપેલ સમયે આપેલ વિસ્તારમાં કોઈ એક જાતિનાં કુલ સજીવોની સંખ્યા.
$(2)$ વિકસિત દેશો ઓછો જન્મદર દર્શાવે છે.
$(3)$ પ્રજનન વય અને પશ્વ-પ્રજનન વયના સજીવોનું સરખું પ્રમાણ સ્થાયી વસ્તીનું નિર્દેશન કરે છે.
$(4)$ મર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વૃદ્ધિ વક્ર સિગ્મોઈડ ($S$-આકારનો) મળે છે.

લાંબા સમય સુધી ચાલતા એક્સપોનેન્શિયલ (ઘાતાંકીય) તબક્કા સાથેની વસ્તીના કદમાં ફેરફારના સમીકરણને લોજિસ્ટિક વૃદ્ધિ સમીકરણમાં રૂપાંતરિત કરવા માટે તેને શેના વડે ગુણવામાં આવે છે?

Verhulst-Pearl લોજિસ્ટિક વૃદ્ધિ સમીકરણ $dN/dt = rN \left(\frac{K-N}{K}\right)$ માટે,$K$ શું સૂચવે છે?

કોઈ વસ્તીની વૃદ્ધિ કરવાની જન્મજાત શક્તિનું માપન ........ છે.

$17$ મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo