જો $x^y \cdot y^x = 16$ હોય,તો $(2, 2)$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    -$2$
  • B
    $2$
  • C
    $1$
  • D
    -$1$

Explore More

Similar Questions

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ $1 \ m$ છે. $4538 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે તેની વિભેદન મર્યાદા (resolving limit) કેટલી હશે?

નીચેના પૈકી કયું 'એન્ટિબાયોટિક' નથી?

ભૂકંપ પૃથ્વીમાં લંબગત $(S)$ અને સંગત $(P)$ તરંગો ઉત્પન્ન કરે છે. $S$ તરંગોની ઝડપ આશરે $4.5 \, km/s$ છે અને $P$ તરંગોની ઝડપ આશરે $8.0 \, km/s$ છે. સિસ્મોગ્રાફ ભૂકંપના $P$ અને $S$ તરંગોને નોંધે છે. પ્રથમ $P$ તરંગ પ્રથમ $S$ તરંગના $4.0 \, min$ પહેલા પહોંચે છે. ભૂકંપનું કેન્દ્ર આશરે ..... $km$ ના અંતરે આવેલું છે.

નીચેનામાંથી કયા સંયોજનનું ઓક્સિડેશન કરવાથી ઇથાઇલ મિથાઇલ કિટોન મળે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ પર દોરીઓ દ્વારા ચાર બળો લાગે છે. બિંદુ $P$ સ્થિર છે. બળો $F_1$ અને $F_2$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo