જો $P(A)=0.25, P(B)=0.55$ અને $P(A \cup B)=0.65$ હોય,તો $P(B' \mid A) =$ . . . . . . .

  • A
    $0.0004$
  • B
    $0.04$
  • C
    $0.4$
  • D
    $0.004$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય,તો $P\left( \frac{A}{B} \right) = $

$n$ સારી અને $m$ ખામીયુક્ત વસ્તુઓ ધરાવતા જથ્થામાંથી, જો $2$ વસ્તુઓ ક્રમશઃ બદલ્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બીજી પસંદ કરેલી વસ્તુ ખામીયુક્ત હોવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A) = \frac{2}{5}$ અને $P(A \cap B) = \frac{3}{20}$ હોય,તો શરતી સંભાવના $P(A | A' \cup B')$,જ્યાં $A'$ એ $A$ નો પૂરક દર્શાવે છે,તે કોના બરાબર થાય?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે જેથી $P(A \cap B') = \frac{3}{25}$ અને $P(A' \cap B) = \frac{8}{25}$ થાય,તો $P(A) = $

બે વિમાન $I$ અને $II$ લક્ષ પર બોમ્બ ફેંકે છે. $I$ અને $II$ વડે સાચું નિશાન સાધવાની સંભાવના અનુક્રમે $0.3$ અને $0.2$ છે. જો પ્રથમ વિમાન લક્ષ સાધવામાં નિષ્ફળ જાય તો જ બીજું વિમાન બોમ્બ ફેંકે છે,તો બીજા વિમાન વડે લક્ષ સાધવાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo