જો $\overrightarrow{E}$ અને $\overrightarrow{B}$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા . . . . . . ની દિશામાં હોય છે.

  • A
    $\vec{B}$
  • B
    $\vec{E}$
  • C
    $\vec{B} \times \vec{E}$
  • D
    $\vec{E} \times \vec{B}$

Explore More

Similar Questions

ડાયલેક્ટ્રિક માધ્યમમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 30(2 \hat{x} + \hat{y}) \sin \left[2 \pi \left(5 \times 10^{14} t - \frac{10^7}{3} z\right)\right] \text{V m}^{-1}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
[આપેલ છે: શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ,$c = 3 \times 10^8 \text{ m s}^{-1}$]
$(A)$ $B_x = -2 \times 10^{-7} \sin \left[2 \pi \left(5 \times 10^{14} t - \frac{10^7}{3} z\right)\right] \text{Wb m}^{-2}$.
$(B)$ $B_y = 2 \times 10^{-7} \sin \left[2 \pi \left(5 \times 10^{14} t - \frac{10^7}{3} z\right)\right] \text{Wb m}^{-2}$.
$(C)$ તરંગ $xy$-સમતલમાં ધ્રુવીભૂત છે અને $x$-અક્ષ સાથે ધ્રુવીભવન કોણ $\theta = \tan^{-1}(0.5)$ છે.
$(D)$ માધ્યમનો વક્રીભવનાંક $2$ છે.

$\sqrt{\frac{2 I}{\varepsilon_0 c}}$ નો એકમ શું છે?
($I$: વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા,$c$: પ્રકાશની ઝડપ)

એક બિંદુવત ઉદગમમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુતચુંબકીય વિકિરણનો સરેરાશ પાવર $1080 \,W$ છે. ઉદગમથી $3 \,m$ અંતરે વિદ્યુતક્ષેત્રના rms મૂલ્યનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,Vm^{-1}$ માં)?

સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0 \sin(kx + \omega t) \hat j \ T$ દ્વારા આપવામાં આવે છે. તો તેના અનુરૂપ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું હશે? (જ્યાં $c$ એ પ્રકાશની ઝડપ છે.)

એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદગમસ્થાનનો આઉટપુટ પાવર $1500 \, W$ છે,તો આ ઉદગમથી $3 \, m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \, m^{-1}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo