જો $r_p, v_p, L_p$ અને $r_a, v_a, L_a$ એ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ભ્રમણ કરતા ગ્રહના અનુક્રમે પેરિહેલિયન (સૂર્યની સૌથી નજીકનું બિંદુ) અને એફેલિયન (સૂર્યથી સૌથી દૂરનું બિંદુ) પરની ત્રિજ્યા,વેગ અને કોણીય વેગમાન હોય,તો

  • A
    $r_p > r_a, v_p > v_a, L_a > L_p$
  • B
    $r_p < r_a, v_p > v_a, L_a = L_p$
  • C
    $r_p > r_a, v_p < v_a, L_a = L_p$
  • D
    $r_p < r_a, v_p < v_a, L_a < L_p$

Explore More

Similar Questions

સૂર્યની આસપાસ એક ગ્રહનો પરિભ્રમણ સમય પૃથ્વીના પરિભ્રમણ સમય કરતાં $8$ ગણો છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા અને પૃથ્વીની કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

કેપ્લરના મતે,ગ્રહો શેમાં ગતિ કરે છે?

સૂર્યથી શુક્રનું અંતર $0.72\, AU$ છે. શુક્રનો કક્ષીય સમયગાળો ............ દિવસ છે.

Difficult
View Solution

તારાની આસપાસ ગ્રહની કક્ષા કેવી હોય છે?

આકૃતિ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ગ્રહની ગતિ દર્શાવે છે,જેમાં સૂર્ય કેન્દ્રસ્થાને છે. છાયાંકિત વિસ્તારો સમાન છે. જો $t_1$ અને $t_2$ એ ગ્રહને અનુક્રમે $A$ થી $B$ અને $C$ થી $D$ સુધી જવા માટે લાગતો સમય દર્શાવતા હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo