જો $\vec{E}$ અને $\vec{B}$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો તરંગના પ્રસરણની દિશા કઈ તરફ હોય છે?

  • A
    $\vec{E}$
  • B
    $\vec{B}$
  • C
    $\vec{E} \times \vec{B}$
  • D
    $\vec{B} \times \vec{E}$

Explore More

Similar Questions

જો કોઈ સ્ત્રોત $8.2 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ કરતું હોય,તો સ્ત્રોતમાંથી ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ .....$m$ હશે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક વિદ્યુતચુંબકીય તરંગને વિદ્યુતક્ષેત્ર $\vec{E} = E_0 \hat{n} \sin [\omega t + (6y - 8z)]$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો $x, y$ અને $z$ દિશામાં એકમ સદિશો અનુક્રમે $\hat{i}, \hat{j}$ અને $\hat{k}$ હોય,તો પ્રસરણની દિશા $\hat{s}$ શું હશે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના સદિશો $\vec{E}$ અને $\vec{B}$ ........... હોય છે.

એક પ્રકાશ તરંગ $y$-દિશામાં ગતિ કરી રહ્યો છે. જો કોઈપણ સમયે અનુરૂપ $\vec E$ સદિશ $x$-અક્ષની દિશામાં હોય,તો તે સમયે $\vec B$ સદિશની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo