જો $E. coli$ ને $^{15}N$ ધરાવતા માધ્યમમાં $40$ મિનિટ સુધી ઉછેરવામાં આવે,તો $^{14}N / ^{14}N$ ધરાવતા $DNA$ અણુઓની સંખ્યા કેટલી હશે?

  • A
    શૂન્ય
  • B
    $20$
  • C
    $10$
  • D
    $2$

Explore More

Similar Questions

$DNA$ પ્રતિકૃતિની પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે?

$DNA$ નું સ્વયંજનન ............. છે.

$DNA$ ના સ્વયંજનન દરમિયાન,શૃંખલાઓ કયા ઉત્સેચક દ્વારા છૂટી પડે છે?

ટેલરે રંગસૂત્રના અર્ધ-રૂઢિચુસ્ત (semi-conservative) સ્વયંજનન પદ્ધતિને સાબિત કરવા માટે પ્રયોગો કોના પર કર્યા હતા?

$DNA$ ડબલ હેલિક્સના કયા ગુણધર્મને કારણે વોટસન અને ક્રિકે $DNA$ પ્રતિકૃતિની અર્ધ-રૂઢિચુસ્ત (semiconservative) પદ્ધતિની કલ્પના કરી? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo