જો $A=\begin{bmatrix} 1 & -2 \\ 4 & 5 \end{bmatrix}$ અને $f(t)=t^2-3t+7$ હોય,તો $f(A)+\begin{bmatrix} 3 & 6 \\ -12 & -9 \end{bmatrix}$ ની કિંમત શોધો.

  • A
    $\begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$
  • B
    $\begin{bmatrix} 0 & 0 \\ 0 & 0 \end{bmatrix}$
  • C
    $\begin{bmatrix} 0 & 1 \\ 1 & 0 \end{bmatrix}$
  • D
    $\begin{bmatrix} 1 & 1 \\ 0 & 0 \end{bmatrix}$

Explore More

Similar Questions

$2\, g$ દળની બુલેટ પર $2\, \mu C$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $10\, m/s$ ની ઝડપ પ્રાપ્ત કરવા માટે તેને કેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવી પડે?

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_2$ છે. $(x + y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E$ કેટલી થાય?

નીચેના દરેક વિધાન માટે,તે સત્ય છે કે અસત્ય તે નક્કી કરો. જો તે સત્ય હોય,તો સાબિત કરો. જો તે અસત્ય હોય,તો ઉદાહરણ આપો.
જો $x \in A$ અને $A \in B$ હોય,તો $x \in B$.

રેખા $\frac{x - 4}{2} = \frac{y - 5}{2} = \frac{z - 3}{1}$ અને સમતલ $x + y + 2 = 2$ ના છેદબિંદુ નીચેનામાંથી કઈ રેખા પર આવેલું છે?

$0^{\circ} C$ તાપમાને $CS_2$ માં ઓગળેલા $Br_2$ સાથે ફિનોલની પ્રક્રિયાથી બનતી નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo