જો $X, Y$ અને $Z$ અનુક્રમે ટ્રાન્ઝિસ્ટરના એમિટર,બેઝ અને કલેક્ટરના કદ હોય,તો

  • A
    $X > Z > Y$
  • B
    $X > Y > Z$
  • C
    $Z > X > Y$
  • D
    $Z > Y > X$

Explore More

Similar Questions

એક કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો કરંટ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $4 \ k\Omega$ અને ઇનપુટ અવરોધ $500 \ \Omega$ હોય, તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થાય?

એક $npn$ ટ્રાન્ઝિસ્ટરમાં,$10^{10}$ ઇલેક્ટ્રોન $10^{-8}$ સેકન્ડમાં એમિટરમાં દાખલ થાય છે. જો $1\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય,તો કલેક્ટરમાં દાખલ થતા પ્રવાહનો અંશ અને પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર અનુક્રમે કેટલા હશે?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરને બે ડાયોડ એકબીજા સાથે જોડાયેલા હોય તેવું સમતુલ્ય ગણી શકાય. નીચેનામાંથી કઈ આકૃતિ આ સમતુલ્ય સર્કિટને યોગ્ય રીતે દર્શાવે છે?

એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે,પાવર ગેઇન અને વોલ્ટેજ ગેઇન અનુક્રમે $7.5$ અને $2.5$ છે. કરંટ ગેઇનનું મૂલ્ય કેટલું હશે?

$N-P-N$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં,કલેક્ટર પ્રવાહ $10 \ mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો એમીટર પ્રવાહ $(I_E)$ અને બેઝ પ્રવાહ $(I_B)$ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo