જો $\lambda_0$ એ $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત પ્રોટોન માટેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો તે જ વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત $\alpha$-કણ માટેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $2 \sqrt{2} \lambda_0$
  • B
    $\frac{\lambda_0}{2}$
  • C
    $\frac{\lambda_0}{2 \sqrt{2}}$
  • D
    $\frac{\lambda_0}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$27^oC$ અને $127^oC$ તાપમાને રહેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

એક ઇલેક્ટ્રોન (દળ $m$) અને એક ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે જે થોડા $eV$ ના ગાળામાં છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? ($c =$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ)

Difficult
View Solution

જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં કેટલા ગણો ફેરફાર થાય?

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

પ્રોબની તરંગલંબાઇ એ તે માળખાના કદનું માપ છે જે તે વિગતવાર તપાસી શકે છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક માળખું $10^{-15} \;m$ કે તેથી ઓછી લંબાઈના સ્તરે જોવા મળે છે. આ માળખાની તપાસ સૌપ્રથમ $1970$ ના દાયકાની શરૂઆતમાં સ્ટેનફોર્ડ,$USA$ ખાતે લીનિયર એક્સિલરેટર દ્વારા ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રોન બીમની ઉર્જાનો ક્રમ શું હોઈ શકે તે જણાવો. (ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા $= 0.511 \;MeV$.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo