જો $\alpha, \beta, \gamma$ એ $2x^3 - 2x - 1 = 0$ ના બીજ હોય,તો $(\Sigma \alpha \beta)^2$ ની કિંમત કેટલી થાય?

  • A
    $-1$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

જો વર્તુળ $x^2+y^2+6x-2y+k=0$ એ વર્તુળ $x^2+y^2+2x-6y-15=0$ ના પરિઘને દુભાગતું હોય,તો $k$ ની કિંમત શોધો:

નીચેનામાંથી કયું જીવનનું લક્ષણ નથી?

$\frac{\sqrt{8+\sqrt{28}}+\sqrt{8-\sqrt{28}}}{\sqrt{8+\sqrt{28}}-\sqrt{8-\sqrt{28}}}$ ની કિંમત શોધો.

ચોરસના ચાર ખૂણાઓ પર $-Q$ જેટલા ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે અને તેના કેન્દ્રમાં $q$ વિદ્યુતભાર છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો $q$ નું મૂલ્ય કેટલું હશે?

ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિઊર્જા $10^{-32} \ J$ છે. તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo