જો $f(x) = \frac{x^2-10x+25}{x^2-7x+10}$ હોય અને $f$ એ $x = 5$ આગળ સતત હોય, તો $f(5)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $25$

Explore More

Similar Questions

જો $\frac{(1+i) x-i}{2+i}+\frac{(1+2 i) y+i}{2-i}=1$ હોય,તો $(x, y)$ ની કિંમત શોધો.

આપેલ સર્કિટ માટે પરિણામી ગેટ અને તેનું બુલિયન સમીકરણ શું છે?

નીચે આપેલા સંયોજનમાં અનુક્રમે કેટલા $sp^2$ અને $sp$-સંકરિત કાર્બન પરમાણુઓ હાજર છે?

એક બ્લોક $30^o$ ના ખૂણે રહેલા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.8$ છે. જો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $10\,N$ હોય,તો બ્લોકનું દળ ($kg$ માં) કેટલું હશે? ($g = 10\,m/s^2$ લો)

વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો નીચે આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ
$(b)$ નવી જાતિઓનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$(c)$ વિવિધતાનું એકત્રીકરણ
$(d)$ શ્રેષ્ઠ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$(e)$ પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo