જો $F_1, F_2$ અને $F_3$ અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળ, નિર્બળ ન્યુક્લિયર બળ અને વિદ્યુતચુંબકીય બળની સાપેક્ષ પ્રબળતા હોય, તો

  • A
    $F_1 > F_2 > F_3$
  • B
    $F_1 < F_2 < F_3$
  • C
    $F_1 = F_2 = F_3$
  • D
    $F_2 > F_3 > F_1$

Explore More

Similar Questions

એવું અનુમાન છે કે પૃથ્વીના દરેક $cm^2$ વિસ્તાર પર સૂર્યમાંથી દર મિનિટે લગભગ $2 \text{ calorie}$ ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થાય છે. આને સૌર અચળાંક કહેવામાં આવે છે. $S.I.$ એકમમાં સૌર અચળાંકનું મૂલ્ય કેટલું છે?

ભૌતિકવિજ્ઞાનમાં બે મુખ્ય અભિગમો કયા છે?

સોડિયમ પરમાણુનું કદ આશરે $2.5 \; \mathring{A}$ ધારીને તેની સરેરાશ દળ ઘનતાનો અંદાજ લગાવો. (એવોગેડ્રો આંક અને સોડિયમના પરમાણ્વીય દળના જાણીતા મૂલ્યોનો ઉપયોગ કરો). તેની સ્ફટિકમય અવસ્થામાં સોડિયમની દળ ઘનતા: $970 \; kg \; m^{-3}$ સાથે સરખામણી કરો. શું બંને ઘનતાઓ સમાન ક્રમની છે? જો હા,તો શા માટે?

જો $e$ એ વિદ્યુતભાર હોય,$V$ એ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત હોય અને $T$ એ તાપમાન હોય,તો $\frac{eV}{T}$ ના એકમો કોના સમાન છે?

નીચેની ભૌતિક રાશિઓને તેમના સંબંધિત પરિમાણીય સૂત્રો સાથે જોડો:
$(A)$ ઉષ્મા વાહકતા$(i)$ $MLT^{-3}K^{-1}$
$(B)$ બોલ્ટ્ઝમેન અચળાંક(ii) $M^0L^2T^{-2}K^{-1}$
$(C)$ ગુપ્ત ઉષ્મા(iii) $ML^2T^{-2}K^{-1}$
$(D)$ વિશિષ્ટ ઉષ્મા(iv) $M^0L^2T^{-2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo