જો $p^{\circ}$ અને $p$ એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ હોય અને $n_{1}$ અને $n_{2}$ એ દ્રાવણમાં અનુક્રમે દ્રાવ્ય અને દ્રાવકના મોલ હોય, તો $p$ અને $p^{\circ}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $p^{\circ} = p \left[ \frac{n_{1}}{n_{1} + n_{2}} \right]$
  • B
    $p^{\circ} = p \left[ \frac{n_{2}}{n_{1} + n_{2}} \right]$
  • C
    $p = p^{\circ} \left[ \frac{n_{2}}{n_{1} + n_{2}} \right]$
  • D
    $p = p^{\circ} \left[ \frac{n_{1}}{n_{1} + n_{2}} \right]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ, $T =$ તાપમાન $K$ માં)

ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.850 \ bar$ છે. $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g/mol$) માં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

$30^{\circ} C$ તાપમાને $612 \ g$ પાણીમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ ગણો,જો દ્રાવ્યનું મોલર દળ $342 \ g \ mol^{-1}$ હોય (બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.025$ છે અને પાણીનું મોલર દળ $18 \ g \ mol^{-1}$ છે). ($g$ માં)

જ્યારે $25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે બાષ્પદબાણમાં $2.25 \times 10^{-1} \ mm$ નો ઘટાડો થાય છે. જો $20^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5 \ mm$ હોય, તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

$5 \ cm^3$ એસિટોનને $100 \ cm^3$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણ પર પાણીનું બાષ્પ દબાણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo