જો $X$ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ $X$ રંગસૂત્ર ધરાવતા અંડકોષમાં પ્રવેશે,તો શું ઉત્પન્ન થાય છે?

  • A
    નર
  • B
    માદા
  • C
    કંઈ કહી શકાય નહીં
  • D
    નર અને માદા બંને

Explore More

Similar Questions

પુરુષ અને સ્ત્રી બંનેમાં હાજર રહેલા સમજાત રંગસૂત્રોને શું કહેવામાં આવે છે?

મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે? સમજાવો.

$Drosophila \text{ } melanogaster$ માં જાતિનું નિર્ધારણ કોના દ્વારા થાય છે?

જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો,આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?

Difficult
View Solution

$ZW-ZZ$ પ્રકારનું લિંગ નિશ્ચયન . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo