જો $A$ એ $₹P$ રકમ $x\%$ ના દરે અને $B$ એ $₹Q$ $(Q > P)$ રકમ $y\%$ ના વાર્ષિક સાદા વ્યાજે એક જ સમયે ઉછીની લીધી હોય,તો તેમના દેવાની રકમ કેટલા સમય પછી સમાન થશે?

  • A
    $100\left(\frac{Q-P}{Px-Qy}\right)$ વર્ષ
  • B
    $100\left(\frac{Px-Qy}{Q-P}\right)$ વર્ષ
  • C
    $100\left(\frac{Px-Qy}{P-Q}\right)$ વર્ષ
  • D
    $100\left(\frac{P-Q}{Px-Qy}\right)$ વર્ષ

Explore More

Similar Questions

એક રકમ પર $4$ વર્ષમાં $6.25 \%$ પ્રતિ વર્ષના દરે ₹ $3200$ જેટલું કુલ સાદું વ્યાજ મળે છે. તો તે રકમ (મુદલ) ₹ માં કેટલી હશે?

મનીષે અનિલ પાસેથી $Rs. 1150$ ની રકમ $6$ $p.c.p.a.$ ના સાદા વ્યાજના દરે $3$ વર્ષ માટે ઉછીના લીધા. ત્યારબાદ તેણે ઉછીની લીધેલી રકમમાં થોડી વધુ રકમ ઉમેરી અને તે જ સમયગાળા માટે સુનિલને $9$ $p.c.p.a.$ ના સાદા વ્યાજના દરે ઉછીના આપ્યા. જો મનીષને સમગ્ર વ્યવહારમાંથી ઉછીની લીધેલી રકમ અને પોતાની રકમ પર વ્યાજ તરીકે $Rs. 274.95$ નો નફો થતો હોય,તો તેણે સુનિલને કેટલી રકમ ($Rs.$ માં) ઉછીની આપી હશે?

કઈ મુદ્દલ (₹ માં) $5$ વર્ષમાં $10 \%$ પ્રતિ વર્ષના દરે ₹ $15000$ રાશ થશે?

$12 \%$ સાદા વ્યાજના દરે $3$ વર્ષમાં ચૂકવવાપાત્ર $Rs. 1092$ ના દેવાની ભરપાઈ કરવા માટે કેટલો વાર્ષિક હપ્તો ($Rs.$ માં) ચૂકવવો પડશે?

એક ચોક્કસ રકમ સાદા વ્યાજે $3$ વર્ષમાં $5$ ગણી થાય છે,તો તે કેટલા વર્ષમાં $13$ ગણી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo