જો કોષ $A$ જેનો $DPD$ $4 \, \text{bars}$ છે, તેને કોષ $B, C$ અને $D$ સાથે જોડવામાં આવે, જેના $OP$ અને $TP$ અનુક્રમે $(4, 4)$, $(10, 5)$ અને $(7, 3) \, \text{bars}$ છે, તો પાણીનો પ્રવાહ કઈ દિશામાં હશે?

  • A
    $A$ અને $D$ થી $B$ અને $C$ તરફ
  • B
    $A$ થી $B, C$ અને $D$ તરફ
  • C
    $B$ થી $A, C$ અને $D$ તરફ
  • D
    $C$ થી $A, B$ અને $D$ તરફ

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. સ્ફીત કોષ (Turgid cell)$a$. $T.P. = 0$
$ii$. શુદ્ધ પાણી$b$. $D.P.D. = 0$
$iii$. શિથિલ કોષ (Flaccid cell)$c$. $\Psi_w = 0$

કોષરસ દ્વારા કોષદીવાલ પર લાગતા દબાણને શું કહે છે?

જો કોષ $A$ નું અભિસરણ દબાણ (osmotic pressure) $100 \ bars$ અને આશૂનતા દબાણ (turgor pressure) $50 \ bars$ હોય,અને કોષ $B$ નું અભિસરણ દબાણ $100 \ bars$ અને આશૂનતા દબાણ $60 \ bars$ હોય,તો પાણીનો પ્રવાહ . . . . . . થશે.

નીચેના કોષો માટે પ્રસરણદાબ ખામી $(DPD)$ ના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

બે કોષો $A$ અને $B$ સળંગ ગોઠવાયેલ છે. કોષ $A$ માં આસૃતિદાબ $10 \text{ atm}$,આશુનદાબ $7 \text{ atm}$ અને $DPD$ $3 \text{ atm}$ છે. કોષ $B$ માં આસૃતિદાબ $8 \text{ atm}$,આશુનદાબ $3 \text{ atm}$ અને $DPD$ $5 \text{ atm}$ છે,તો પરિણામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo