જો પદાર્થ પરનો વિદ્યુતભાર $1 \ nC$ હોય,તો પદાર્થ પર કેટલા ઇલેક્ટ્રોન હાજર હશે?

  • A
    $1.6 \times 10^{19}$
  • B
    $6.25 \times 10^{9}$
  • C
    $6.25 \times 10^{27}$
  • D
    $6.25 \times 10^{28}$

Explore More

Similar Questions

જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે તેમના પર કેવા પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય છે?

એક ધાતુના ગોળા $A$ ને ધન વીજભાર આપવામાં આવે છે,જ્યારે $A$ જેટલું જ દળ ધરાવતા બીજા સમાન ધાતુના ગોળા $B$ ને તેટલો જ ઋણ વીજભાર આપવામાં આવે છે. તો:

સમાન ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ છે,પરંતુ એક નક્કર છે અને બીજો પોલો છે,તો:

વાહક પદાર્થનો કુલ વિદ્યુતભાર બદલાતો નથી જ્યારે:

$(a)$ કોરા વાળમાં ફેરવેલી કાંસકી કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા વરસાદનો દિવસ હોય તો શું થાય? (યાદ રાખો,કાગળ વિદ્યુતનું વહન કરતું નથી.)
$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના ખાસ રબરના ટાયરને થોડા વાહક બનાવવામાં આવે છે. આ શા માટે જરૂરી છે?
$(c)$ જ્વલનશીલ પદાર્થો લઈ જતા વાહનોમાં ગતિ દરમિયાન જમીનને સ્પર્શતા ધાતુના દોરડા હોય છે. શા માટે?
$(d)$ એક પક્ષી ખુલ્લા હાઈ પાવર લાઈન પર બેસે છે,અને પક્ષીને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે છે અને તેને જીવલેણ આંચકો લાગે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo