જો $0.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ એક ધાતુના તારમાંથી $2 \ \text{કલાક}$ માટે વહેતો હોય,તો તારમાંથી કેટલા કુલંબ વિદ્યુતભાર વહ્યો હશે ($C$ માં)?

  • A
    $360$
  • B
    $3000$
  • C
    $36000$
  • D
    $3600$

Explore More

Similar Questions

પાણીમાં સોડિયમ સલ્ફેટના દ્રાવણનું નિષ્ક્રિય ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ અને એનોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

પીગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન,એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કોના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થશે?

$CuCl_2$ ના જલીય દ્રાવણનું $Pt$ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે ત્યારે,કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયાઓ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo