જો લેન્સને મુખ્ય અક્ષને લંબ બે ટુકડાઓમાં કાપવામાં આવે અને માત્ર એક ભાગનો ઉપયોગ કરવામાં આવે,તો પ્રતિબિંબની તીવ્રતા

  • A
    સમાન રહે છે
  • B
    $1/2$ ગણી થાય છે
  • C
    $2$ ગણી થાય છે
  • D
    અનંત

Explore More

Similar Questions

$30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક વસ્તુને લેન્સથી $40\,cm$ દૂર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર.......$cm$ છે.

એક સંમિત દ્વિ-બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો મૂળ લેન્સનો પાવર $4 \ D$ હોય,તો કાપેલા લેન્સનો પાવર કેટલો હશે ($D$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સની જમણી બાજુએ એક અભિસારી અરીસો મૂકવામાં આવ્યો છે. લેન્સ અને અરીસાની કેન્દ્રલંબાઈ અનુક્રમે $15 \ cm$ અને $20 \ cm$ છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $40 \ cm$ છે અને તેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થાય છે. એક બિંદુવત ઉદગમ લેન્સની ડાબી બાજુએ $d$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકવામાં આવ્યું છે. જો અંતિમ કિરણપુંજ મુખ્ય અક્ષને સમાંતર બહાર આવતું હોય, તો $d$ નું મૂલ્ય શોધો: ($cm$ માં)

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે એક બિંદુવત ઉદગમ મૂકવામાં આવ્યું છે.
$(a)$ પ્રતિબિંબ ક્યાં રચાય છે?
$(b)$ લેન્સની જમણી બાજુએ $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ક્યાં મૂકવો જોઈએ,જેથી અંતિમ પ્રતિબિંબ ઉદગમ પર જ સંપાત થાય?
$(c)$ જો અંતર્ગોળ અરીસાને તે જ સ્થાને સમતલ અરીસા દ્વારા બદલવામાં આવે,તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $=1.5$) જે દરેકની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે,તેમને હવામાં (વક્રીભવનાંક $=1$) આકૃતિમાં દર્શાવ્યા મુજબ $50 \ cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. એક વસ્તુને અરીસાથી $15 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા રચાતી તેની ચત્તી પ્રતિમાની મોટવણી $M_1$ છે. જ્યારે આ ગોઠવણને $7/6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે છે,ત્યારે મોટવણી $M_2$ થાય છે. તો $\left|\frac{M_2}{M_1}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo