જો ચુંબકને ચાર સમાન ભાગોમાં એવી રીતે કાપવામાં આવે કે જેથી તેમની લંબાઈ અને પહોળાઈ સમાન હોય,તો દરેક ભાગની ધ્રુવ પ્રબળતા કેટલી હશે?

  • A
    $m$
  • B
    $m / 2$
  • C
    $m / 4$
  • D
    $m / 8$

Explore More

Similar Questions

એક ગજિયા ચુંબકને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તો નીચેનામાંથી કઈ રાશિ બદલાઈ શકે છે?

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકીય તારને વર્તુળના ચાપમાં વાળવામાં આવે છે જે કેન્દ્ર પર $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$\ell$ લંબાઈના એક સીધા સ્ટીલના તારની ચુંબકીય મોમેન્ટ $M$ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$-આકારમાં વાળવામાં આવે છે. નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે?

$10\, cm$ લંબાઈ અને $4.0\, Am$ ધ્રુવ શક્તિ ધરાવતા ચુંબકનો ચુંબકીય મોમેન્ટ ...... $A\,m^2$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo