જો સમીકરણોની જોડી $3x + ky - 9 = 0$ અને $x + 2y - 3 = 0$ ને અનંત ઉકેલો હોય,તો $k = \ldots$

  • A
    $2$
  • B
    $6$
  • C
    $-6$
  • D
    $-2$

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $13x - 7y = 19$ અને $7x - 13y = 31$ માટે,$x + y$ ની કિંમત શોધો.

$x$ વર્ષ પહેલાં,મહેશની ઉંમર $y$ વર્ષ હતી. તો $z$ વર્ષ પછી તેની ઉંમર $\ldots$ વર્ષ હશે.

સમીકરણો $2x + 3y = 8$ અને $x + 2y = 5$ ના આલેખ એક જ આલેખપત્ર પર દોરો. આલેખ પરથી તેમનો ઉકેલ શોધો.

નીચે આપેલી આકૃતિમાં બે લાકડીઓ દર્શાવેલ છે $-$ એક કાળી અને બીજી સફેદ. દર્શાવેલ માપના આધારે,સફેદ લાકડીની લંબાઈ કેટલી છે? ($cm$ માં)

Difficult
View Solution

સુરેખ સમીકરણોની જોડી $2x + y = 40$ અને $x + y = 30$ ઉકેલો. જો આ ઉકેલ $y = mx + 6$ નું સમાધાન કરતું હોય,તો $m$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo