જો કોઈ વ્યક્તિ આયોડિનનું સેવન કરે,તો તે નીચેનામાંથી કયા અંગમાં સંગ્રહિત થશે?

  • A
    થાયરોઇડ
  • B
    યકૃતના કોષો
  • C
    મગજના કોષો
  • D
    સ્વાદુપિંડ

Explore More

Similar Questions

એક ગ્રંથિ $X$ એ બીજી ગ્રંથિ $Y$ ની સપાટી પર આવેલી છે. બાદની ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જે પ્રોટીન,ચરબી અને કાર્બોદિતોના ચયાપચયનું નિયંત્રણ કરે છે. $X$ અને $Y$ શું છે?

બહેરા-મૂંગાપણું $:-$ ને કારણે થઈ શકે છે.

ગોઇટર (ગલગંડ) શેના કારણે થાય છે?

એક્ઝોપ્થેલમિક ગોઈટર .......... નાં અતિસ્ત્રાવને કારણે થાય છે.

જો ટેડપોલમાંથી થાયરોઈડ ગ્રંથિ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo