જો પીળા અને ગોળ બીજ ધરાવતા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા બીજા છોડ સાથે કરવામાં આવે,તો $F_{1}$-સંતતિનું પ્રમાણ શું હશે?

  • A
    $15: 1$
  • B
    $1: 15$
  • C
    $1: 13$
  • D
    બધા જ પીળા અને ગોળ બીજ

Explore More

Similar Questions

$AaBb$ જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિના જન્યુઓ કયા હોઈ શકે?

$AABbCc$ જનીન પ્રકાર (genotype) દ્વારા કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતા સજીવ દ્વારા નીચેનામાંથી કયા જન્યુઓ ઉત્પન્ન થાય છે?

જ્યારે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ $(TTRR)$ નું કરચલીવાળા બીજ ધરાવતા નીચા છોડ $(ttrr)$ સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે ${F_1}$ પેઢીમાં ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ મળે છે. ${F_1}$ છોડ કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરશે?

સસલામાં કાળી ત્વચા $(B)$ એ બદામી ત્વચા $(b)$ પર પ્રભાવી છે અને ટૂંકા વાળ $(S)$ એ લાંબા વાળ $(s)$ પર પ્રભાવી છે. સમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવતા નરનું સંકરણ સમયુગ્મી બદામી,લાંબા વાળ ધરાવતી માદા સાથે કરવામાં આવે છે. બધી $F_1$ સંતતિ વિષમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવે છે. જો $F_1$ નરનું $F_1$ માદા સાથે સંકરણ કરવામાં આવે,તો $F_2$ પેઢીમાં સમયુગ્મી કાળા,ટૂંકા વાળ ધરાવતી સંતતિની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo