જો પીળો પ્રકાશ ઉત્સર્જિત કરતો તારો પૃથ્વી તરફ પ્રવેગિત થતો હોય,તો પૃથ્વી પરના અવલોકનકારને તે કેવો દેખાશે?

  • A
    નારંગી બનતો
  • B
    પીળો ચમકતો
  • C
    ક્રમશઃ વાદળી રંગમાં બદલાતો
  • D
    ક્રમશઃ લાલ રંગમાં બદલાતો

Explore More

Similar Questions

તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઇ પૃથ્વી પરની અનુરૂપ તરંગલંબાઇ કરતા $0.4\%$ વધારે છે. પૃથ્વીની સાપેક્ષમાં તારાનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$v$ વેગ સાથે ગતિ કરતી ગેલેક્સીમાંથી આવતા પ્રકાશની ચોક્કસ તરંગલંબાઇ $670 \; nm$ છે,અવલોકિત તરંગલંબાઇ $670.7 \; nm$ છે. $v$ નું મૂલ્ય ............ છે.

ડોપ્લર અસર કોના માટે લાગુ પડે છે?

દૂરની ગેલેક્સીમાંથી આવતા પ્રકાશની અવલોકિત તરંગલંબાઈ પૃથ્વી પરના સ્ત્રોતમાંથી આવતા પ્રકાશની સરખામણીમાં $0.5\%$ જેટલી વધેલી જોવા મળે છે. તો આ ગેલેક્સી

Difficult
View Solution

બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે તેમ માનીએ તો,પૃથ્વીથી દૂર જઈ રહેલા તારામાંથી આવતા પ્રકાશના વર્ણપટની તપાસ કરવામાં આવે,તો પ્રકાશની તરંગલંબાઈમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo