જો એક એકમ ધન વિદ્યુતભારને ઓછા સ્થિતિમાનવાળા વિસ્તારમાંથી વધુ સ્થિતિમાનવાળા વિસ્તારમાં ખસેડવામાં આવે,તો તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા

  • A
    વધે છે.
  • B
    ઘટે છે.
  • C
    બદલાતી નથી.
  • D
    શૂન્ય છે.

Explore More

Similar Questions

$4 \ cm$ અને $5 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકોને સમાન સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ બે વાહકો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના અનુક્રમે મૂલ્યો હોય,તો ગુણોત્તર $\sigma_1 : \sigma_2$ કેટલો થાય?

ત્રણ વિદ્યુતભારો,દરેક $+q$,સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે,જ્યાં બાજુઓ $BC = AC = 2a$ છે. $D$ અને $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ ના મધ્યબિંદુઓ છે. $Q$ જેટલા વિદ્યુતભારને $D$ થી $E$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

બે વિદ્યુતભારો $12\,\mu C$ અને $-6\,\mu C$ ને હવામાં $20\, cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને જોડતી રેખા પર અને તેમની વચ્ચેના વિસ્તારની બહાર એક બિંદુ $P$ એવું હશે,જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. $-6\,\mu C$ વિદ્યુતભારથી $P$ નું અંતર.......$m$ છે.

બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારોને બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચેની સીધી રેખા પર $A$ થી $B$ તરફ જતી વખતે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય છે?

$1 \ eV$ ની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo