જો એક જલીય દ્રાવણમાં બે અબાષ્પશીલ અવિદ્યુતવિભાજ્ય $X$ (આણ્વીય દળ $180$) અને $Y$ (આણ્વીય દળ $50$) અનુક્રમે $9 \%$ અને $1 \%$ $(w/w)$ ધરાવતું હોય,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ${ }^{\circ} C$ માં આશરે કેટલું હશે? $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$

  • A
    $101.4$
  • B
    $100.4$
  • C
    $102.4$
  • D
    $100.8$

Explore More

Similar Questions

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયન અને નીચેના પૈકી કોનો ગુણોત્તર છે?

ગ્લુકોઝનું $0.1 \ molal$ જલીય દ્રાવણ $100.16^{\circ} C$ તાપમાને ઉકળે છે. ગ્લુકોઝના $0.5 \ molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ શું હશે ($^{\circ} C$ માં)?

ઉત્કલનબિંદુ ઉન્નયન જાણીને દ્રાવ્યનું મોલર દળ દર્શાવતું નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1 \ ^\circ C$ છે. પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક શોધો.

$100 \text{ g}$ પાણીમાં $18 \text{ g}$ ગ્લુકોઝ ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ ગણો, જો પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ $0.5 \text{ K kg mol}^{-1}$ હોય. [ગ્લુકોઝનું મોલર દળ $= 180 \text{ g mol}^{-1}$ અને શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ}\text{C}$] ($^{\circ}\text{C}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo