જો ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે,તો સૌ પ્રથમ કયા પદાર્થના સ્ફટિકો અલગ પડશે?

  • A
    ગ્લુકોઝ
  • B
    પાણી
  • C
    આ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.8 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા $100 \ mL$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેના ઠારબિંદુમાં $0.75 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. (દ્રાવક માટે ઠારબિંદુ અવનયન અચળાંક $5 \ K \ kg \ mol^{-1}$ છે).

$0.01 \ m$ ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.18^\circ C$ છે. જો તેમાં સમાન કદનું $0.002 \ m$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરવામાં આવે,તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ...... $^\circ C$ થશે.

અબાષ્પશીલ દ્રાવ્યના $0.15 \ m$ દ્રાવણ માટે $\Delta T_f$ ની ગણતરી કરો $\left[K_f = 1.5 \ K \ kg \ mol^{-1}\right]$ ($K$ માં)

પાણીમાં $5\%$ (વજનથી) કેન સુગરના દ્રાવણનું ઠારણબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારણબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5\%$ (વજનથી) ગ્લુકોઝના દ્રાવણનું ઠારણબિંદુ .......... $K$ થશે.

Difficult
View Solution

નીચેનામાંથી કયા જલીય મોલાલ દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo