જો ઊંચા છોડનું વામન (ઠિંગણા) છોડ સાથે સંકરણ કરવામાં આવે અને પ્રાપ્ત સંતતિમાં અડધા છોડ ઊંચા અને અડધા વામન હોય,તો પિતૃઓનું જનીન પ્રકાર (genotype) શું હશે?

  • A
    $TT \times tt$
  • B
    $Tt \times tt$
  • C
    $TT \times Tt$
  • D
    $Tt \times Tt$

Explore More

Similar Questions

જ્યારે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે,ત્યારે $F_1$ પેઢીની લાક્ષણિકતાઓ કેવી હશે?

$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ .... છે.

$Tt$ અને $Tt$ વનસ્પતિઓ વચ્ચે સ્વ-પરાગનયન થવાથી મળતું જનીન પ્રકારનું પ્રમાણ કેટલું હોય છે?

જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચો બને છે. જો આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે,તો $(F_1)$ પેઢીની સંતતિ કેવી હશે?

$Pp$ અને $Pp$ વચ્ચેના સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર (dominant phenotype) ની ટકાવારી શોધો. ($P$ = પ્રભાવી,$p$ = પ્રચ્છન્ન) ($, \%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo