જો એવોગેડ્રો આંક $N_A$ ને $6.022 \times 10^{23} \ mol^{-1}$ થી બદલીને $6.022 \times 10^{20} \ mol^{-1}$ કરવામાં આવે,તો આનાથી શું બદલાશે?

  • A
    કાર્બનના એક મોલનું દળ
  • B
    સંતુલિત સમીકરણમાં રાસાયણિક સ્પીસીઝનો એકબીજા સાથેનો ગુણોત્તર
  • C
    સંયોજનમાં તત્વોનો એકબીજા સાથેનો ગુણોત્તર
  • D
    ગ્રામ એકમમાં દળની વ્યાખ્યા.

Explore More

Similar Questions

$(COOH)_2 \cdot 2H_2O$ ના $0.3 \ mol$ માં રહેલા ઓક્સિજનના ગ્રામ પરમાણુની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

યુરિયાના $6.02 \times 10^{20}$ અણુઓ તેના $100 \ mL$ દ્રાવણમાં હાજર છે. દ્રાવણની સાંદ્રતા $.... M$ છે.

$27 \ g$ પાણીમાં $H$ પરમાણુઓની સંખ્યા ......... થશે.

$6.0 \ g$ યુરિયા $(NH_2CONH_2)$ માં રહેલા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો:

$2 \ L$ ના $0.5 \ M$ $NaOH$ માં રહેલા મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo